એમ્પિટયૂડ મોડ્યુલેટેડ તરંગ માટે મહત્તમ કંપવિસ્તાર $9 \ V$ અને લઘુત્તમ કંપવિસ્તાર $3 \ V$ હોય,તો મોડ્યુલેશન અંક ........$\%$ છે.

  • A
    $100$
  • B
    $75$
  • C
    $50$
  • D
    $25$

Explore More

Similar Questions

ઓપ્ટિકલ ફાઇબરમાં એટેન્યુએશન (ક્ષીણતા) મુખ્યત્વે શેના કારણે થાય છે?

જો ઓડિયો સિગ્નલનો એમ્પ્લિટ્યુડ એ કેરિયર તરંગના એમ્પ્લિટ્યુડ કરતા અડધો હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

$12 kHz$ અને $20 V$ ના પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $12 MHz$ ની આવૃત્તિ અને $30 V$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર વેવને મોડ્યુલેટ કરવા માટે થાય છે. તો,મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

$AM$ તરંગની કુલ પાવર સામગ્રી $1500 \, W$ છે. $100 \%$ મોડ્યુલેશન માટે,કેરિયર દ્વારા પ્રસારિત પાવર ........ $W$ છે.

જ્યારે રિસીવિંગ એન્ટેના જમીન પર હોય,ત્યારે $980 \ m$ ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમિટિંગ એન્ટેનાની રેન્જ કેટલી હશે ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo