$200 \ cc$ અર્ધ સપ્રમાણ $(seminormal)$ $NaOH$ ના દ્રાવણને દશાંશ સપ્રમાણ $(decinormal)$ બનાવવા માટે તેમાં કેટલા $cc$ પાણી ઉમેરવું પડે?

  • A
    $1000$
  • B
    $400$
  • C
    $800$
  • D
    $600$

Explore More

Similar Questions

જો $23 \ g$ ઇથેનોલ ($C_2H_5OH$,આણ્વીય દળ $= 46 \ g \ mol^{-1}$) ને $500 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણની મોલારિટી $M$ માં શોધો.

$100 \ g, 0.2 \ m$ જલીય દ્રાવણનું મંદન $200 \ g$ પાણી ઉમેરીને કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની મોલાલિટી શું થશે?

$2 \ M \ CH_3OH$ ના $150 \ mL$ દ્રાવણ તૈયાર કરવા માટે પાણીમાં કેટલા ગ્રામ $CH_3OH$ ઉમેરવા જોઈએ?

$10.0 \% \, w/w$ $KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06 \, g \, cm^{-3}$ છે. આ દ્રાવણની મોલારિટી ......... થશે.

$93 \ \%$ $H_2SO_4$ (વજન/કદ) ના $1 \ L$ દ્રાવણની મોલાલિટી ગણો. દ્રાવણની ઘનતા $1.84 \ g/mL$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo