$0.2 \ N \ Na_2CO_3$ દ્રાવણની મોલારીટી ........ $M$ થાય.

  • A
    $0.05$
  • B
    $0.2$
  • C
    $0.1$
  • D
    $0.4$

Explore More

Similar Questions

ગેસના સિલિન્ડરમાં $11.2 \ kg$ બ્યુટેન $(C_4H_{10})$ છે તેમ ધારવામાં આવે છે. જો એક સામાન્ય પરિવારને દરરોજ $20000 \ kJ$ ઉર્જાની જરૂર હોય,તો સિલિન્ડર કેટલા દિવસ ચાલશે? (બ્યુટેનના દહન માટે $\Delta H = -2658 \ kJ/mol$ આપેલ છે).

Difficult
View Solution

પ્રત્યેક ગ્રામ પ્રક્રિયક દીઠ,નીચેનામાંથી કઈ ઉષ્મીય વિઘટન પ્રક્રિયામાં $N_2$ વાયુનું મહત્તમ પ્રમાણ ઉત્પન્ન થાય છે? (આપેલ છે: પરમાણ્વીય ભાર: $Cr = 52 \ u, Ba = 137 \ u$).

$H_2SO_4$ ના $5 \, M$ દ્રાવણને $1 \, L$ થી $10 \, L$ સુધી મંદ કરવામાં આવે છે. દ્રાવણની નોર્માલિટી $N$ માં કેટલી હશે?

ઝિંક ધાતુની $500 \, mL$ $0.5 \, N \, HCl$ સાથેની પ્રક્રિયાથી $STP$ એ કેટલા લિટર $H_2$ વાયુ મુક્ત થશે?

જો $340 \ g$ $N_2$ અને $H_2$ નું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે અને $20\%$ $NH_3$ (દળથી) પ્રાપ્ત થાય,તો ઉત્પન્ન થતા $NH_3$ નું દળ $g$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo