$HCl$ અને પાણીનું એઝિયોટ્રોપિક મિશ્રણ નીચેના પૈકી ...... $\%$ $HCl$ ધરાવે છે.

  • A
    $84$
  • B
    $22.2$
  • C
    $63$
  • D
    $20.2$

Explore More

Similar Questions

આથવણ દ્વારા મેળવેલ રેક્ટિફાઇડ સ્પિરિટમાં $4.5 \%$ પાણી હોય છે. આ પાણીને દૂર કરવા માટે,રેક્ટિફાઇડ સ્પિરિટને બેન્ઝીનના યોગ્ય જથ્થા સાથે મિશ્ર કરીને ગરમ કરવામાં આવે છે. બેન્ઝીન મદદરૂપ થાય છે કારણ કે:

જો બે પ્રવાહી $A$ અને $B$ કોઈ ચોક્કસ સંઘટન પર ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે છે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે પ્રવાહીઓનું એઝિયોટ્રોપિક મિશ્રણ ક્યારે તેમના ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને ઉકળે છે?

પાણી $(b.p. \ 100 \ ^oC)$ અને $HCl$ $(b.p. \ 85 \ ^oC)$ નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5 \ ^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે આ મિશ્રણનું નિસ્યંદન કરવામાં આવે છે,ત્યારે શું મેળવવું શક્ય છે?

ઇથેનોલ અને પાણીના મિશ્રણને સાદા નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતું નથી કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo