$0.01 \ m \ KCl$ અને $0.01 \ m \ BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો) ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2^{\circ}C$ છે,તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... $^{\circ}C$ થાય.

  • A
    $-3$
  • B
    $-2$
  • C
    $3$
  • D
    $-4$

Explore More

Similar Questions

સમાન મોલાલિટી ધરાવતા જલીય દ્રાવણ માટે ઠારબિંદુ કોનું સૌથી વધુ હશે?

પાણીમાં $0.05 \ m \ BaCl_2$ દ્રાવણનું ઠારબિંદુ ($100 \%$ આયનીકરણ) આશરે કેટલું હશે ($^oC$ માં)? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$0.01 \ M$ ગ્લુકોઝના દ્રાવણની સરખામણીમાં,$0.01 \ M \ MgCl_2$ ના દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? ($MgCl_2$ નું આણ્વીય દળ $= 95$,ગ્લુકોઝનું આણ્વીય દળ $= 180$).

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ મૂલ્ય $2$ છે. તો આપેલ તાપમાન $T \ K$ પર તેનું અભિસરણ દબાણ કેટલું હશે ($RT$ માં)?

$1 \ kg$ પાણીમાં $13.44 \ g$ $CuCl_2$ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો નીચેની માહિતીનો ઉપયોગ કરીને શોધો ($CuCl_2$ નું આણ્વીય દળ $= 134.4 \ g \ mol^{-1}$ અને $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo