$1$ મોલલ દ્રાવણ એટલે $1$ મોલ દ્રાવ્ય પદાર્થ શેમાં ઓગળેલ હોય?

  • A
    $1000 \ g$ દ્રાવક
  • B
    $1 \ L$ દ્રાવણ
  • C
    $1 \ L$ દ્રાવક
  • D
    $22.4 \ L$ દ્રાવણ

Explore More

Similar Questions

$5.0 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) ને થોડા પાણીમાં ઓગાળીને દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

$Al_2(SO_4)_3$ $(d = 1.253 \ g/mL)$ નું દ્રાવણ વજન દ્વારા $22\%$ ક્ષાર ધરાવે છે. દ્રાવણની મોલારિટી,નોર્માલિટી અને મોલાલિટી શોધો.

Difficult
View Solution

$125 \ mL$ શુદ્ધ મિથેનોલ $(d = 0.8 \ g \ mL^{-1})$ ને $375 \ g$ ઇથેનોલમાં ઓગાળીને બનાવેલા દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

પીવાના પાણીનો એક નમૂનો ક્લોરોફોર્મ $(CHCl_3)$ થી ગંભીર રીતે પ્રદૂષિત જોવા મળે છે,જે કેન્સરકારક હોવાની શંકા છે. જો પ્રદૂષણનું સ્તર $15 \ ppm$ (દળથી) હોય,તો તેને દળની ટકાવારીમાં દર્શાવો.

$10 \ mL$ આલ્કોહોલમાં ઓગળેલા $x \ g$ ઓપ્ટિકલી સક્રિય પદાર્થના દ્રાવણને $10 \ cm$ લંબાઈની પોલારીમીટર ટ્યુબમાં રાખવામાં આવે છે. અવલોકિત પરિભ્રમણ $+2^o$ છે. જો વિશિષ્ટ પરિભ્રમણ $+16^o$ હોય,તો $x$ નું મૂલ્ય $g$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo