$1000 \ g$ પાણીમાં $120 \ g$ યુરિયા (અણુભાર $= 60 \ g/mol$) ઓગાળતા બનતા દ્રાવણની ઘનતા $1.15 \ g/mL$ છે. આ દ્રાવણની મોલારિટી ........ $M$ છે.

  • A
    $2.05$
  • B
    $0.50$
  • C
    $1.78$
  • D
    $1.02$

Explore More

Similar Questions

$29.2\% \, (w/w) \, HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 \, g \, mL^{-1}$ છે. જો $HCl$ નો અણુભાર $36.5 \, g \, mol^{-1}$ હોય,તો $200 \, mL$ $0.4 \, M \, HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ ($mL$ માં) કેટલું થાય?

$200 \, g$ પાણીમાં $20 \, g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણની $\% \, w/w$ ગણો.

તાપમાનમાં વધારો થવાથી,નીચેનામાંથી કઈ સાંદ્રતા બદલાય છે?

$30 \ g$ પાણીમાં ઓગળેલા $300 \ mg$ યુરિયા (મોલર દળ $60 \ g/mol$) ધરાવતા દ્રાવણની મોલાલિટી કેટલી છે ($m$ માં)?

$1 \ kg$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo