જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ ના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે,તો...

  • A
    સુગર બીટ તેના કોષોમાંથી પાણી ગુમાવે છે.
  • B
    સુગર બીટ દ્રાવણમાંથી પાણી શોષે છે.
  • C
    સુગર બીટ પાણી શોષતું નથી કે ગુમાવતું નથી.
  • D
    સુગર બીટ દ્રાવણમાં ઓગળી જાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ (colligative property) પ્રોટીન, પોલિમર અથવા કલિલના મોલર દળને સૌથી વધુ ચોકસાઈ સાથે નક્કી કરવા માટે ઉપયોગી છે?

$6.0 \ g$ યુરિયા ધરાવતું દ્રાવણ $10 \ g$ અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય $X$ ધરાવતા દ્રાવણ સાથે આઈસોટોનિક છે. $X$ નું મોલર દળ ($g \ mol^{-1}$ માં) કેટલું હશે?

$0^o C$ તાપમાને નિર્જળ $CaCl_2$ ના $5\% \ (w/v)$ દ્રાવણનું અભિસરણ દબાણ $15 \ atm$ છે. $CaCl_2$ ની વિયોજન માત્રા $(\alpha)$ ....... $\%$ છે.

રિવર્સ ઓસ્મોસિસ (ઉલટું અભિસરણ) અને પાણીના શુદ્ધિકરણની સમજૂતી આપો.

Difficult
View Solution

પોલિમરના આણ્વિય દળ નક્કી કરવા માટે નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ વધુ યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo