સ્થિર રહેલા પદાર્થના એકાએક ત્રણ ટુકડા થાય છે. બે ટુકડાઓનું વેગમાન અનુક્રમે $2p\,\hat{i}$ અને $p\,\hat{j}$ છે,જ્યાં $p$ એ ધન અચળાંક છે. ત્રીજા ટુકડાનું વેગમાન:

  • A
    વેગમાનનું મૂલ્ય $3p$ હશે.
  • B
    વેગમાનનું મૂલ્ય $\sqrt{5}p$ હશે.
  • C
    વેગમાન $X$-અક્ષ સાથે $\tan^{-1}(1/4)$ જેટલો ખૂણો બનાવશે.
  • D
    વેગમાન $X$-અક્ષ સાથે $\pi - \tan^{-1}(1/\sqrt{2})$ જેટલો ખૂણો બનાવશે.

Explore More

Similar Questions

$4m$ દળનો એક કણ $m, m$ અને $2m$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. સમાન દળના ટુકડાઓ અનુક્રમે $X$-અક્ષ અને $Y$-અક્ષ પર $4 \text{ ms}^{-1}$ અને $6 \text{ ms}^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ભારે દળના કણના વેગનું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં $m$ દળનો એક માણસ $M$ દળની ટ્રોલીના $A$ છેડે ઉભો છે,જે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ ટ્રોલીની સાપેક્ષે $u_{rel}$ વેગથી $B$ છેડા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. ટ્રોલીની લંબાઈ $L$ છે. જમીનની સાપેક્ષે માણસનો વેગ $v_1$ કેટલો હશે?

$50 \,kg$ દળનો એક માણસ $25 \,m$ લંબાઈ અને $200 \,kg$ દળ ધરાવતી હોડીના એક છેડે ઉભો છે. જો તે દોડવાનું શરૂ કરે અને જ્યારે તે બીજા છેડે પહોંચે, ત્યારે હોડીની સાપેક્ષમાં તેનો વેગ $2 \,ms^{-1}$ હોય છે. તો હોડીનો અંતિમ વેગ કેટલો હશે? (in $ms^{-1}$)

સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર લંબદિશામાં $9 \ m s^{-1}$ અને $12 \ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $m s^{-1}$ છે.

$9 \,kg$ દળનો એક બોમ્બ $3 \,kg$ અને $6 \,kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $3 \,kg$ દળના ટુકડાનો વેગ $16 \,m/s$ છે. $6 \,kg$ દળના ટુકડાની ગતિઊર્જા જૂલમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo