એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5 \text{ rad s}^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. $2 \text{ s}$ બાદ તેનો કોણીય વેગ ...... $\text{rad s}^{-1}$ અને $2 \text{ s}$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.

  • A
    $72.8, 21.59$
  • B
    $52.6, 18.5$
  • C
    $12.6, 4.8$
  • D
    $82.6, 34.6$

Explore More

Similar Questions

ઘૂમતા પૈડા પરના એક બિંદુનું તત્કાલીન કોણીય સ્થાન સમીકરણ $\theta(t) = 2t^3 - 6t^2$ દ્વારા આપવામાં આવે છે. પૈડા પરનું ટોર્ક $t = $ ...... $s$ સમયે શૂન્ય થાય છે.

$20 \, \text{cm}$ ત્રિજ્યા અને $10 \, \text{kg}$ દળ ધરાવતી એક નક્કર તકતી તેના સમતલને લંબ અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $600 \, \text{rpm}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આ તકતીને $10 \, \text{s}$ માં સ્થિર કરવા માટે જરૂરી પ્રતિરોધક ટોર્ક $x \pi \times 10^{-1} \, \text{Nm}$ છે. $x$ નું મૂલ્ય શોધો.

$5 \times 10^{-3} \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ની ઝડપે ભ્રમણ કરે છે. તેને $20 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી કોણીય પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે,જે એક એવા બળની અસર હેઠળ છે જે અચળ પાવર $P$ આપે છે અને તેની ઝડપ વધારે છે. $t$ સમયે કણનો કોણીય પ્રવેગ કોના પ્રમાણમાં છે?

$3 \, kg$ દળ અને $40 \, cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર અવગણ્ય દળનું દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $30 \, N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારમાં ઉત્પન્ન થતો કોણીય પ્રવેગ ........ $rad \, s^{-2}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo