$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $O$ આગળ $90^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. વાળેલા સળિયાના સમતલને લંબ અને બિંદુ $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{ML^2}{6}$
  • B
    $\frac{\sqrt{2} ML^2}{24}$
  • C
    $\frac{ML^2}{24}$
  • D
    $\frac{ML^2}{12}$

Explore More

Similar Questions

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$L$ લંબાઈનો એક સીધો સળિયો એવા પદાર્થનો બનેલો છે જેની એકમ લંબાઈ દીઠ દળ $m(x) = \lambda|x|$ છે, જ્યાં $x$ સળિયાના કેન્દ્રથી માપવામાં આવે છે. સળિયાને લંબ અને તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાની ગણતરી કરવાની છે. આપેલ છે કે $L = 1 \ m$ અને $\lambda = 16 \ kg/m^2$.

એક વર્તુળાકાર તકતીની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા અને તેટલી જ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

બે લૂપ $A$ અને $B$ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે,તે સમાન વાયરથી બનાવવામાં આવી છે. જો $A$ ની જડત્વની ચાકમાત્રા $I_A$ હોય અને $B$ ની $I_B$ હોય,તો $R_2 / R_1$ નો ગુણોત્તર શોધો,આપેલ છે કે $I_A / I_B = 27$.

એક પાતળા સમાન સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. હવે,સળિયાને વાળીને એક રીંગ બનાવવામાં આવે છે અને તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $I_{1}$ છે. તો $\frac{I}{I_{1}}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo