એક પૈડું $2.0 \ rad/s^2$ ના અચળ પ્રવેગ સાથે ફરે છે. જો પૈડું સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય,તો પ્રથમ દસ સેકન્ડમાં તે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે?

  • A
    $8$
  • B
    $16$
  • C
    $24$
  • D
    $32$

Explore More

Similar Questions

એક પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, જેનો લંબ પ્રવેગ $t^\alpha$ ના સમપ્રમાણમાં છે, જ્યાં $t$ એ સમય છે અને $\alpha$ એ ધન અચળાંક છે. પદાર્થ પર લાગતા તમામ બળો દ્વારા ઉત્પન્ન થતો પાવર સમય પર કેવી રીતે આધાર રાખશે?

એક સ્થિર કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય પ્રવેગ '$\alpha$' સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ ચોક્કસ ક્ષણે, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય સ્પર્શકીય પ્રવેગના $(1/3)$ ગણું છે. રેખીય ઝડપ $(V)$ અને કોણીય પ્રવેગ $(\alpha)$ વચ્ચેનો સંબંધ શું છે?

એક કણ $P_1$ થી $P_2$ બિંદુ સુધી અચળ ઝડપ $v$ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો ચાપ $P_1P_2$ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો $90^{\circ}$ હોય,તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

એક ચકડોળ પ્રતિ મિનિટ $120$ ભ્રમણો કરે છે. ચકડોળમાં બેસેલ એક બાળક રડતાં,ચકડોળને $2 \ rad \ s^{-2}$ ના પ્રતિ પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે,તો કેટલા સમયમાં ચકડોળ ઊભું રહેશે? કેટલા પરિભ્રમણો બાદ ચકડોળ ઊભું રહેશે?

Difficult
View Solution

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $r$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. તે $n$ માં ચક્રમાં $V_{0} \; m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે. તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo