$H_2, O_2$ અને $He$ વાયુઓ માટે સમાન તાપમાન અને દબાણે કદ સમાન છે. નીચેનામાંથી કોના પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?

  • A
    $H_2$
  • B
    $O_2$
  • C
    $He$
  • D
    બધા જ વાયુઓમાં પરમાણુઓની સંખ્યા સમાન છે.

Explore More

Similar Questions

$5 \, L$ ના પાત્રમાં $0.8 \, m$ ના દબાણે વાયુ રહેલો છે. તેને બીજા શૂન્યવકાશિત $3 \, L$ ક્ષમતા ધરાવતા પાત્ર સાથે જોડવામાં આવે છે. પરિણામી દબાણ $m$ માં કેટલું થશે? (અચળ તાપમાને)

દબાણ $(P)$,નિરપેક્ષ તાપમાન $(T)$ અને ઘનતા $(d)$ ના સંદર્ભમાં આદર્શ વાયુનું સમીકરણ શું છે?

એક પ્રક્રિયામાં,આદર્શ વાયુનું દબાણ કદ સાથે $P = \frac{a}{1 + (V/b)^2}$ મુજબ બદલાય છે,જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે $1$ મોલ વાયુનું કદ $V = b$ હોય,ત્યારે વાયુનું તાપમાન કેટલું હશે?

$STP$ પર $4.5 \, kg$ પાણીમાં રહેલા અણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે,જો આંતરઆણ્વિય બળો અદ્રશ્ય થઈ જાય? ........ $m^{3}$

આકૃતિમાં આપેલા જથ્થાના વાયુ માટે અચળ દબાણ $P_1$ અને $P_2$ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવેલ છે. તે પરથી કહી શકાય કે...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo