જો આંતર-આણ્વીય બળો દૂર કરવામાં આવે,તો પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર $4.5 \ kg$ પાણીનું કદ કેટલું થશે?

  • A
    $5.6 \ m^3$
  • B
    $4.5 \ m^3$
  • C
    $11.2 \ L$
  • D
    $11.2 \ m^3$

Explore More

Similar Questions

“જુદા જુદા વાયુઓ માટે બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય અલગ-અલગ હશે.” સાચું કે ખોટું?

આદર્શ વાયુ (ideal gas) માટે યોગ્ય ગુણધર્મ પસંદ કરો.

આદર્શ વાયુની આંતરિક ઉર્જા શેના પર આધાર રાખે છે?

આધુનિક વેક્યૂમ પંપ ઓરડાના તાપમાને $(300 \, K)$ પાત્રને $4.0 \times 10^{-15} \, atm$ ના દબાણ સુધી ખાલી કરી શકે છે. જો $R = 8.0 \, J \cdot K^{-1} \cdot mol^{-1}$,$1 \, atm = 10^5 \, Pa$ અને $N_A = 6 \times 10^{23} \, mol^{-1}$ લેવામાં આવે,તો ખાલી કરેલા પાત્રમાં વાયુના અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર કેટલા ક્રમનું હશે?

એક હવાચુસ્ત પાત્રમાં રહેલા વાયુને $25^{\circ}C$ થી $90^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની ઘનતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo