જો કોઇ પદાર્થનું તાપમાન $-73^{\circ}C$ થી વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1/9$
  • B
    $1/27$
  • C
    $27$
  • D
    $1/81$

Explore More

Similar Questions

જો એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $7^oC$ થી વધીને $287^oC$ થાય,તો ઉર્જા ઉત્સર્જનનો દર કેટલા ગણો વધશે?

એક ધાતુને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે જ્યાં ધાતુની સપાટી દ્વારા ઉત્સર્જિત પાવર $(P)$ વાંચવા માટે ધાતુની સપાટીની ઉપર એક સેન્સર રાખવામાં આવ્યું છે. સેન્સર પાસે એક સ્કેલ છે જે $\log_{2}(P / P_0)$ દર્શાવે છે,જ્યાં $P_0$ એક અચળાંક છે. જ્યારે ધાતુની સપાટી $487^{\circ} C$ તાપમાને હોય છે,ત્યારે સેન્સર $1$ નું મૂલ્ય દર્શાવે છે. ધારો કે ધાતુની સપાટીની ઉત્સર્જકતા (emissivity) અચળ રહે છે. જ્યારે ધાતુની સપાટીનું તાપમાન વધારીને $2767^{\circ} C$ કરવામાં આવે ત્યારે સેન્સર દ્વારા કયું મૂલ્ય દર્શાવવામાં આવશે?

જો સંપૂર્ણ રેડિયેટર દ્વારા ઉત્સર્જિત વિકિરણ $2900 Å$ ની તરંગલંબાઇ પર મહત્તમ તીવ્રતા ધરાવતું હોય, તો તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા કેટલી હશે? (સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંક $= 5.67 \times 10^{-8} W m^{-2} K^{-4}$ અને વિનનો અચળાંક $= 2.9 \times 10^{-3} m K$)

એક કૃષ્ણ પદાર્થ (black body) નું મૂળ તાપમાન $727^{\circ}C$ છે. કુલ વિકિરણ ઉર્જા બમણી કરવા માટે આ કૃષ્ણ પદાર્થનું તાપમાન કેટલું વધારવું જોઈએ? ....... $K$

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલવામાં આવે જેથી તે $\frac{3}{4}\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે,તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo