એક નળાકારની ક્ષમતા $20 \, L$ છે અને તે $H_2$ વાયુથી ભરેલો છે. વાયુની કુલ સરેરાશ ગતિઊર્જા $1.5 \times 10^5 \, J$ છે. તો હાઈડ્રોજન વાયુનું દબાણ કેટલું હશે?

  • A
    $2 \times 10^6 \, N/m^2$
  • B
    $3 \times 10^6 \, N/m^2$
  • C
    $4 \times 10^6 \, N/m^2$
  • D
    $5 \times 10^6 \, N/m^2$

Explore More

Similar Questions

પાત્રમાં ભરેલા વાયુના તાપમાનમાં વધારો કરવાથી શું થશે?

અચળ કદ પર,વાયુનું તાપમાન વધારવામાં આવે છે. તો:

$30^oC$ તાપમાને હિલિયમ પરમાણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય?

ચોક્કસ તાપમાને નાઈટ્રોજન (મોલર દળ $28$) ના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા $0.042 \ eV$ છે. બમણા તાપમાને ઓક્સિજન (મોલર દળ $32$) ના અણુઓની સ્થાનાંતરિત ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

વાયુનું દબાણ $6 \times 10^4 \ N/m^2$ છે. વાયુના અણુઓ માટે એકમ કદ દીઠ ગતિ ઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo