આપેલા વાયુ માટે $5$ અણુઓના વેગ $2, 3, 4, 5$ અને $6$ છે. તો $rms$ વેગ કેટલો હશે?

  • A
    $2.91$
  • B
    $3.52$
  • C
    $4$
  • D
    $4.24$

Explore More

Similar Questions

જો તાપમાન બમણું કરવામાં આવે અને ઓક્સિજનના અણુઓ પરમાણ્વીય ઓક્સિજનમાં વિભાજિત થાય,તો ઓક્સિજનના અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગ પર શું અસર થશે?

આપેલ તાપમાને વાયુના અણુઓનો $r.m.s.$ વેગ

$(6, 4, 2, 0, -2, -4, -6) \, m/s$ ઝડપ ધરાવતા $7$ વાયુના અણુઓના સમૂહની r.m.s. ઝડપ ...... $m/s$ છે.

$2$ મોલ હિલિયમ વાયુ (પરમાણ્વીય દળ $= 4 \ amu$) અને $1$ મોલ આર્ગોન વાયુ (પરમાણ્વીય દળ $= 40 \ amu$) ના મિશ્રણને એક પાત્રમાં $300 \ K$ તાપમાને રાખવામાં આવે છે. તેમના rms ઝડપનો ગુણોત્તર $\left(\frac{v_{\text{rms}} \text{ (હિલિયમ)}}{v_{\text{rms}} \text{ (આર્ગોન)}}\right)$ કેટલો થાય?

જ્યારે વાયુનું તાપમાન $27^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે વાયુના અણુઓના rms વેગમાં થતો વધારો કેટલો છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo