પદાર્થના તાપમાનમાં દર $10^{\circ}C$ નો વધારો કરતાં ઉત્સર્જનનો દર બમણો થાય છે. જો પદાર્થનું તાપમાન $10^{\circ}C$ થી વધારીને $100^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જનનો દર કેટલા ગણો વધશે?

  • A
    $112$
  • B
    $512$
  • C
    $400$
  • D
    $614$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને રહેલા એક આદર્શ કૃષ્ણ પદાર્થ (black body) ને ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. અવલોકન કરતા જણાય છે કે:

નીચેનામાંથી કયું આદર્શ કૃષ્ણ પદાર્થ (ideal black body) ની સૌથી નજીક છે?

ઉંચા તાપમાને એક પદાર્થ માત્ર $\lambda_1, \lambda_2, \lambda_3,$ અને $\lambda_4$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. નીચા તાપમાને તે નીચેનામાંથી કઈ તરંગલંબાઈનું શોષણ કરશે?

એક પદાર્થ,જે તમામ શક્ય તરંગલંબાઇના વિકિરણોનું ઉત્સર્જન કરે છે,તેને શું કહેવામાં આવે છે?

$Assertion :$ સમાન તાપમાને જાળવી રાખેલ એક પોલો ધાતુનો બંધ પાત્ર બ્લેક બોડી રેડિયેશનના સ્ત્રોત તરીકે કાર્ય કરી શકે છે.
$Reason :$ બધી ધાતુઓ બ્લેક બોડી તરીકે કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo