$27 \, ^\circ C$ તાપમાને $200 \, g$ ઑક્સિજન સાથે સંકળાયેલી કુલ ઉષ્મીય ઊર્જા ......... $J$ છે. (ઑક્સિજનના અણુને $rigid \, rotator$ ગણો.)

  • A
    $1.86 \times 10^4 \, J$
  • B
    $1.86 \times 10^{-4} \, J$
  • C
    $3.8 \times 10^4 \, J$
  • D
    $3.8 \times 10^{-4} \, J$

Explore More

Similar Questions

બહુપરમાણ્વીય વાયુ માટે મુક્તિની માત્રા (degree of freedom) લખો.

જો $10T$ તાપમાને $n_1$ મોલ $He$ ની આંતરિક ઉર્જા $6T$ તાપમાને $n_2$ મોલ હાઇડ્રોજન $(H_2)$ ની આંતરિક ઉર્જા જેટલી હોય,તો $\frac{n_1}{n_2}$ નો ગુણોત્તર શોધો.

હાઇડ્રોજન,હિલિયમ અને અન્ય એક આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $X$ (જેના અણુઓ દ્રઢ નથી પરંતુ વધારાની કંપનશીલ મોડ ધરાવે છે) માટે $\gamma \left( = \frac{C_{p}}{C_{v}} \right)$ નું મૂલ્ય અનુક્રમે કેટલું થાય?

એક વાયુ માટે $\gamma = 7/5$ છે. આ વાયુ કદાચ કયો હોઈ શકે?

એક વાયુ માટે, $\frac{R}{C_v} = 0.4$, જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_v$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo