પરમાણુ વિસ્ફોટની પ્રક્રિયામાં મહત્તમ ઊર્જા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે?

  • A
    $\gamma$-કિરણો
  • B
    નીપજોની ગતિ ઊર્જા
  • C
    પારરક્ત વિસ્તાર
  • D
    દ્રશ્ય પ્રકાશ

Explore More

Similar Questions

ન્યુક્લિયર રિએક્ટર એટલે શું? તેના સિદ્ધાંત,રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.

જ્યારે $X$ અને $Y$ દળ ધરાવતા બે ન્યુક્લિયસ સંલયન પામીને $m$ દળ ધરાવતું ન્યુક્લિયસ બનાવે છે અને સાથે કેટલીક ઉર્જા મુક્ત થાય છે, ત્યારે

પરમાણુ બોમ્બમાં $_{92}U^{235}$ ના બે ટુકડા અને શેનો સ્ત્રોત હોય છે?

જ્યારે બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે,ત્યારે ઊર્જા મુક્ત થાય છે કારણ કે હિલિયમ ન્યુક્લિયસનું દળ .....

જ્યારે એક ધીમો ન્યુટ્રોન ${U^{235}}$ ન્યુક્લિયસની પૂરતી નજીક જાય છે,ત્યારે કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo