રેડિયો-ઍક્ટિવ તત્વના ક્ષય દરમિયાન નીચેનામાંથી શું ઉત્સર્જાતું નથી?

  • A
    પ્રોટોન
  • B
    ન્યુટ્રિનો
  • C
    હીલિયમ ન્યુક્લિયસ
  • D
    ઇલેક્ટ્રૉન

Explore More

Similar Questions

નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:
$A.$ રેડિયોએક્ટિવ ક્ષયમાં ઉત્સર્જિત થતા $\alpha-$ કણોનો ઉર્જા વર્ણપટ અસતત (discrete) હોય છે.
$B.$ રેડિયોએક્ટિવ ક્ષયમાં ઉત્સર્જિત થતા $\beta-$ કણોનો ઉર્જા વર્ણપટ સતત (continuous) હોય છે.

કોઈ ખાસ ક્ષણે રેડિયો એક્ટિવ સંયોજનમાંથી થતું ઉત્સર્જન ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે. આ ક્ષણે સંયોજન નીચેનામાંથી કોનું ઉત્સર્જન કરતું હોઈ શકે?
$(i)$ ઈલેક્ટ્રોન્સ $(ii)$ પ્રોટોન્સ $(iii)$ $He^{+2}$ કણો $(iv)$ ન્યુટ્રોન્સ

$1 \text{ Curie}$ એટલે કેટલા?

નીચેની રેડિયોએક્ટિવ ક્ષય પ્રક્રિયાને ધ્યાનમાં લો:
${ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{\beta^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6$
$A_6$ નો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક શું હશે?

$6C^{11} \rightarrow 5B^{11} + \beta^+ + X$ પ્રક્રિયામાં,કણ $X$ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo