ક્ષ-કિરણ ટ્યૂબમાં ઉત્સર્જાતા ક્ષ-કિરણ પુંજની તીવ્રતા........વડે વધે છે.

  • A
    ફિલામેન્ટનો વિદ્યુતપ્રવાહ વધારીને.
  • B
    ફિલામેન્ટનો વિદ્યુતપ્રવાહ ઘટાડીને.
  • C
    ટાર્ગેટ સ્થિતિમાન વધારીને.
  • D
    ટાર્ગેટ સ્થિતિમાન ઘટાડીને.

Explore More

Similar Questions

લાક્ષણિક $X$-કિરણો (Characteristic $X$-rays) શેના કારણે ઉત્પન્ન થાય છે?

હાઇડ્રોજન પરમાણુ $X$-કિરણોનું ઉત્સર્જન કરતું નથી કારણ કે

નીચેનામાંથી કઈ પ્રક્રિયા લાક્ષણિક $X-$કિરણોના ઉત્સર્જન સાથે સંકળાયેલી છે?

જો $f_1, f_2$ અને $f_3$ એ આપેલ ધાતુના અનુક્રમે $K_\alpha, K_\beta$ અને $L_\alpha$ $X$-rays ની આવૃત્તિઓ હોય,તો:

$X-$રે ટ્યુબના એનોડ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારતા,પરિણામી $X-$કિરણોના નીચેનામાંથી કયા પરિમાણમાં વધારો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo