ન્યુક્લિયસ,ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ અનુક્રમે $M$,$M_n$ અને $M_p$ છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $M = (A - Z) M_n + Z M_p$
  • B
    $M = Z M_n + (A - Z) M_p$
  • C
    $M > (A - Z) M_n + Z M_p$
  • D
    $M < (A - Z) M_n + Z M_p$

Explore More

Similar Questions

$1 \, \text{a.m.u.}$ એ કેટલા $MeV/c^2$ ને સમાન છે?

ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા $B_N$ વિરુદ્ધ પરમાણુભાર $A$ નો આલેખ આપેલ છે. કઈ પ્રક્રિયામાં ઊર્જા મુક્ત થશે?

Difficult
View Solution

દળ-ઊર્જા સમતુલ્યતાના સંબંધ મુજબ,$9 \times 10^{13} \text{ J}$ ઊર્જાનું મહત્તમ કેટલા દળમાં રૂપાંતર થઈ શકે ($\text{ g}$ માં)? [પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8} \text{ m/s}$]

ન્યુક્લિઓન દીઠ સરેરાશ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરો અને તેના મુખ્ય મુદ્દાઓ સમજાવો.

નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ શું ન્યુક્લિયર પ્રતિક્રિયાઓના સમીકરણો રાસાયણિક સમીકરણ (દા.ત.,$2H_2 + O_2 \rightarrow 2H_2O$) ની જેમ 'સંતુલિત' હોય છે? જો ન હોય,તો તે કઈ રીતે બંને બાજુ સંતુલિત હોય છે?
$(b)$ જો દરેક ન્યુક્લિયર પ્રતિક્રિયામાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંનેનું સંરક્ષણ થતું હોય,તો ન્યુક્લિયર પ્રતિક્રિયામાં દળનું ઉર્જામાં (અથવા તેનાથી ઉલટું) રૂપાંતર કેવી રીતે થાય છે?
$(c)$ એક સામાન્ય માન્યતા છે કે દળ-ઉર્જા આંતરરૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રતિક્રિયાઓમાં જ થાય છે અને રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ક્યારેય નહીં. આ સૈદ્ધાંતિક રીતે ખોટું છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo