$_3^7Li$ ન્યુક્લિયસનું દળ તેના ઘટક ન્યુક્લિયોન્સના દળના સરવાળા કરતાં $0.042 \, u$ જેટલું ઓછું છે. $_3^7Li$ ન્યુક્લિયસની ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા આશરે ......... $MeV$ છે.

  • A
    $46$
  • B
    $5.6$
  • C
    $3.9$
  • D
    $2.3$

Explore More

Similar Questions

જો પરમાણુમાંથી ઈલેક્ટ્રોન બહાર કાઢવા માટે $E_e$ ઊર્જા જરૂરી હોય અને ન્યુક્લિયસમાંથી ન્યુક્લિઓન બહાર કાઢવા માટે $E_n$ ઊર્જા જરૂરી હોય,તો:

દળ-ઊર્જા સમતુલ્યતાનું સમીકરણ લખો.

જો $M_{O}$ એ ઓક્સિજનના આઈસોટોપ ${ }_{8}^{17}O$ નું દળ હોય, $M_{p}$ અને $M_{n}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ હોય, તો આ આઈસોટોપની ન્યુક્લિયર બંધન ઉર્જા કેટલી થાય?

ડ્યુટેરોન,${}_1^2H$ નું સ્થિર દળ $1876 \, MeV$ ઉર્જાને સમકક્ષ છે. પ્રોટોનનું સ્થિર દળ $939 \, MeV$ અને ન્યુટ્રોનનું સ્થિર દળ $940 \, MeV$ છે. ડ્યુટેરોન પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિઘટિત થઈ શકે જો તે:

$1.0 \text{ kg}$ પદાર્થનું ઉર્જા સમતુલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo