ધારો કે એક ઇલેક્ટ્રોન,પરમાણુમાં ન્યુક્લિયસ તરફ તેના પર લાગતા આકર્ષણ બળ $F = k/r$ મુજબ અનુભવે છે; જ્યાં $k$ અચળાંક છે અને $r$ એ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી અંતર છે. આ તંત્રને બોહર મૉડેલ લાગુ પાડતાં,$n$ મી કક્ષાની ત્રિજ્યા $r_n$ અને તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા $K_n$ મળે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $K_n \propto 1/n, r_n \propto n^2$
  • B
    $K_n \propto 1/n^2, r_n \propto n^2$
  • C
    $K_n, n$ થી સ્વતંત્ર છે; $r_n \propto n$
  • D
    $K_n \propto 1/n, r_n \propto n$

Explore More

Similar Questions

જો પ્રથમ બોહર કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ હોય,તો પ્રથમ અને બીજી બોહર કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન વચ્ચેનું લઘુત્તમ ત્રિજ્યાવર્તી અંતર કેટલું હશે?

એક કાલ્પનિક બોહર હાઇડ્રોજન પરમાણુમાં, જો ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે, તો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે ($\text{ eV}$ માં)?

જ્યારે હાઈડ્રોજનનો પરમાણુ $60 \ nm$ તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરે છે,ત્યારે પરમાણુનું ફોટો-આયનીકરણ થાય છે. ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

જો $E$ અને $L$ એ $n^{th}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને કોણીય વેગમાનનું મૂલ્ય દર્શાવતા હોય, તો:

હાઇડ્રોજન પરમાણુમાં,$n^{th}$ અવસ્થામાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $E_n$ છે. તો $n^{th}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo