આપેલ તત્વ માટે $K_\alpha$ ક્ષ-કિરણ રેખાની તરંગલંબાઈ $0.32 \, \mathring{A}$ છે. સમાન તત્વ દ્વારા ઉત્સર્જાતી $K_\beta$ રેખાની તરંગલંબાઈ ... $\mathring{A}$ હશે.

  • A
    $0.27$
  • B
    $0.32$
  • C
    $0.39$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હોય છે?

જો $K$-શેલના ઇલેક્ટ્રોનની ઉર્જા $-40000 \ eV$ હોય અને કૂલિજ ટ્યુબ પર $60000 \ V$ નો પોટેન્શિયલ લાગુ કરવામાં આવે,તો નીચેનામાંથી કયા $X$-રે ઉત્પન્ન થશે?

મોસેલીએ વિવિધ પરમાણુ ક્રમાંક $(Z)$ ધરાવતી ઘણી ધાતુઓમાંથી નીકળતા લાક્ષણિક $X$-કિરણોની આવૃત્તિ $(f)$ માપી અને તેના પરિણામોને મોસેલીના નિયમ તરીકે ઓળખાતા સંબંધ દ્વારા રજૂ કર્યા. આ નિયમ છે ($a, b$ અચળાંકો છે)

ક્ષ-કિરણોની તરંગલંબાઈ ...... $ \mathring A $ ના ક્રમની હોય છે.

$X$-કિરણો અને $\gamma$-કિરણો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo