$5 \times 10^{-3} \ m$ જાડાઈની સોનાની ફિલ્મમાંથી પસાર થયા પછી,ક્ષ-કિરણ પુંજની તીવ્રતા તેની પ્રારંભિક તીવ્રતાના $36.8\%$ જેટલી ઘટે છે. તો તેનો શોષણ ગુણાંક ....... $m^{-1}$ છે.

  • A
    $50$
  • B
    $100$
  • C
    $150$
  • D
    $200$

Explore More

Similar Questions

$X-$રે ટ્યુબના એનોડ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારતા,પરિણામી $X-$કિરણોના નીચેનામાંથી કયા પરિમાણમાં વધારો થશે?

$20 \ kV$ ના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ આશરે કેટલી હોય ($Å$ માં)?

$40 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત ધરાવતી કૂલિજ ટ્યુબમાં ઉત્પન્ન થતા $X-$કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

કુલીજ ટ્યૂબમાં કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $120 \, kV$ છે. ઉત્સર્જાતા ક્ષ-કિરણોની મહત્તમ ઊર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ $X$-કિરણોનું ઉત્સર્જન કરતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo