જો દળ $(M)$,લંબાઈ $(L)$,સમય $(T)$ અને વિદ્યુત પ્રવાહ $(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો પરમિટિવિટિ $(\epsilon_0)$ નું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $ML^{-2}T^2A$
  • B
    $M^{-1} L^{-3} T^4 A^2$
  • C
    $MLT^{-2}A$
  • D
    $ML^2T^{-1}A^2$

Explore More

Similar Questions

સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

નીચેનામાંથી કયું ફેરાડ (Farad) ના પરિમાણો દર્શાવે છે?

$\sqrt{\mu_{r} \varepsilon_{r}}$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓની જોડના પરિમાણો સમાન છે?

પ્લાન્ક અચળાંકનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo