$V-Q$ નો આલેખ નીચે દર્શાવેલ છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

  • A
    કેપેસિટન્સ
  • B
    બે પ્લેટો વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર
  • C
    બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ફલક્સ
  • D
    કેપેસિટરમાં સંગ્રહીત ઊર્જા

Explore More

Similar Questions

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો તેના એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય?

જો $C$ એ કેપેસિટન્સ હોય અને $V$ એ વિદ્યુત સ્થિતિમાન હોય,તો $C V^{2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જો કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ વધે છે. તો પદાર્થ પરનો મૂળ વિદ્યુતભાર કુલંબમાં કેટલો હશે?

આપેલ તંત્રની કુલ ઊર્જા કેટલા $joules$ થાય?

ત્રણ સમાન કેપેસિટરોને અલગ-અલગ રીતે જોડવામાં આવે છે. દરેક જોડાણ માટે સમાન વોલ્ટેજ લાગુ પાડતા,કયું જોડાણ સૌથી વધુ ઉર્જાનો સંગ્રહ કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo