ગાઉસનો નિયમ ${\epsilon _0}\oint {\vec E \cdot d\vec s} = q$ દ્વારા આપવામાં આવે છે. જો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય,તો .......

  • A
    પૃષ્ઠ પર $E$ હંમેશા શૂન્ય જ હોય છે.
  • B
    પૃષ્ઠમાં દાખલ થતી વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા અને પૃષ્ઠમાંથી બહાર નીકળતી વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોય છે.
  • C
    અહીં ચોખ્ખી અંદર આવતી વિદ્યુતક્ષેત્ર રેખાઓ હોય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

બાજુની આકૃતિ એક વિદ્યુતભારિત પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. જો $A$ અને $B$ આગળ વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે $E_A$ અને $E_B$ હોય અને તેમની વચ્ચેનું અંતર $r$ હોય,તો

વિદ્યુત ફ્લક્સનો $S.I.$ એકમ કયો છે?

જ્યારે ધાતુના ગોળાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વિધુતક્ષેત્ર રેખાઓનો સાચો માર્ગ નીચેનામાંથી કયો છે?

આપેલી આકૃતિ બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને કારણે ઉદ્ભવતી વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ બંને વિદ્યુતભારોની સંજ્ઞાઓ શું છે?

$x$-અક્ષ પર બે બિંદુવત વિદ્યુતભારો $8 \mu \text{C}$ અને $-2 \mu \text{C}$ અનુક્રમે $x = 2 \text{ cm}$ અને $x = 4 \text{ cm}$ પર આવેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $3 \text{ cm}$ અને $5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo