$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V_1$ વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને $L$ ઇન્ડક્ટન્સ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટરનું વિદ્યુતસ્થિતિમાન ઘટીને $V_2$ થાય,ત્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $\left( \frac{C(V_1 - V_2)^2}{L} \right)^{1/2}$
  • B
    $\frac{C(V_1^2 - V_2^2)}{L}$
  • C
    $\frac{C(V_1^2 + V_2^2)}{L}$
  • D
    $\left( \frac{C(V_1^2 - V_2^2)}{L} \right)^{1/2}$

Explore More

Similar Questions

એક $L-C$ સર્કિટમાં $196 \text{ pF}$ કેપેસિટર અને $441 \text{ } \mu\text{H}$ ઇન્ડક્ટર છે. $L-C$ સર્કિટ સાથે જોડાયેલ એન્ટેના દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની આવૃત્તિ કેટલી હશે?

આપેલ પરિપથમાં,જ્યારે $S_1$ બંધ હોય છે,ત્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થાય છે. હવે $S_1$ ખુલ્લું છે અને $S_2$ બંધ છે. તો

એક $L-C$ રેઝોનન્ટ સર્કિટમાં $400 \ pF$ કેપેસિટર અને $400 \ \mu H$ નું ઇન્ડક્ટર છે. તે એક એન્ટેના સાથે જોડાયેલ છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઇ કેટલી હશે?

યાંત્રિકીમાં $LC$ દોલનો અને બળપૂર્વકના અવમંદિત દોલનોની તુલના કરો.

એક $LC$ સર્કિટ અનુનાદની સ્થિતિમાં છે. જો $C = 0.1 \mu F$ અને $L = 0.25 \ H$ હોય,તો સર્કિટનો ઓહ્મિક અવરોધ અવગણતા,દોલનોની આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo