એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં,અનુક્રમે $t_1$ અને $t_2$ જાડાઈ અને $K_1$ અને $K_2$ ડાઈ-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતી બે ડાઈ-ઈલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. આ કેપેસિટરની કેપેસિટી કેટલી હશે?

  • A
    $\frac{\varepsilon_0 A}{\frac{t_1}{K_1} + \frac{t_2}{K_2}}$
  • B
    $\frac{\varepsilon_0 A}{\frac{K_1}{t_1} + \frac{K_2}{t_2}}$
  • C
    $\frac{\varepsilon_0 A}{\frac{t_1}{K_2} + \frac{t_2}{K_1}}$
  • D
    $\frac{\varepsilon_0 A}{\frac{K_2}{t_1} + \frac{K_1}{t_2}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રનો પાયો $50 \text{ cm} \times 5 \text{ cm}$ અને ઊંચાઈ $50 \text{ cm}$ છે. તેમાં $50 \text{ cm} \times 50 \text{ cm}$ ક્ષેત્રફળ ધરાવતી બે સમાંતર વિદ્યુતવાહક દીવાલો છે. પાત્રની બાકીની દીવાલો પાતળી અને અવાહક છે. આ પાત્રને $3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહી વડે $250 \text{ cm}^3 \text{ s}^{-1}$ ના સમાન દરે ભરવામાં આવે છે. $10 \text{ s}$ પછી પાત્રનું કેપેસિટન્સ કેટલું હશે ($\text{ pF}$ માં)? [આપેલ છે: શૂન્યાવકાશની પરમિટિવિટી $\epsilon_0 = 9 \times 10^{-12} \text{ C}^2 \text{ N}^{-1} \text{ m}^{-2}$, અવાહક દીવાલોની કેપેસિટન્સ પરની અસર અવગણ્ય છે]

$12 \, pF$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે તેની પ્લેટો વચ્ચે $10 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે ચાર્જિંગ બેટરીને દૂર કરવામાં આવે છે અને $6.5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પોર્સેલેઇન સ્લેબને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટર દ્વારા સ્લેબ પર કરવામાં આવેલું કાર્ય .......$pJ$ છે.

હવા માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $6\, \mu F$ છે. ડાયલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવાથી,કેપેસિટન્સ $30\, \mu F$ થાય છે. તો માધ્યમની પરમિટિવિટી .......... $C^{2} N^{-1} m^{-2}$ છે.
$(\varepsilon_{0} = 8.85 \times 10^{-12} C^{2} N^{-1} m^{-2})$

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે અને બેટરી જોડાયેલી રહે છે. $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી સ્લેબને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે અને પછી બહાર કાઢવામાં આવે છે. તો પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રમાં શું ફેરફાર થશે?

એક હવા ભરેલું $1\,pF$ નું સમાંતર પ્લેટ કેપેસિટર છે. જ્યારે પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે અને તે જગ્યા મીણ (wax) થી ભરવામાં આવે છે,ત્યારે કેપેસીટન્સ વધીને $2\,pF$ થાય છે. મીણનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo