આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બંધ પૃષ્ઠ ગોળીય વાહકમાંથી પસાર થાય છે. જો બિંદુ $P$ આગળ ઋણ વિદ્યુતભાર $-Q$ મૂકવામાં આવે,તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફલક્સનો સ્વભાવ કેવો હશે?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    માહિતી અધૂરી છે

Explore More

Similar Questions

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E}=(2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}) \times 10^3 \ N/C$ દ્વારા આપવામાં આવે છે. $x-z$ સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ $6.0 \ N m^2 C^{-1}$ છે. સપાટીનું ક્ષેત્રફળ . . . . . . $cm^2$ છે.

એક વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો બે વિદ્યુતભારીત પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે?

એક બિંદુવત વિદ્યુતભારને કેન્દ્રમાં રાખીને $10.0 \; cm$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટીમાંથી $-1.0 \times 10^{3} \; N \cdot m^{2} / C$ જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે.
$(a)$ જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?
$(b)$ બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

બંધ સપાટી માટે $\oint \vec{E} \cdot d\vec{s} = 0$ હોય,તો:

$R$ ત્રિજ્યાનો એક ધાતુનો ગોળો જેના પર $q$ વિદ્યુતભાર છે,તેને $R/4$ ત્રિજ્યાના બીજા ધાતુના ગોળાથી,જેના પર $Q$ વિદ્યુતભાર છે,અમુક અંતરે રાખવામાં આવે છે. $R/4$ ત્રિજ્યાના ગોળાને કારણે $R$ ત્રિજ્યાના ધાતુના ગોળાની અંદરના કોઈપણ બિંદુએ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo