જો $C$ કેપેસિટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થતું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{Q^2}{4C}$
  • B
    $\frac{Q^2}{2C}$
  • C
    $\frac{Q^2}{C}$
  • D
    $\frac{2Q^2}{C}$

Explore More

Similar Questions

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \text{ C}$ જેટલો વધારવામાં આવે, તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \% $ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર કેટલો હશે ($\text{ C}$ માં)?

હવામાં રહેલા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ($\epsilon_{0} =$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

કેપેસિટન્સ $C$ ધરાવતું એક કેપેસિટર સંપૂર્ણ રીતે ચાર્જ થયેલું છે. તેને $m$ દળ અને $S$ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ધરાવતા ઉષ્મીય રીતે અલગ કરેલા બ્લોકમાં રહેલા અવગણ્ય અવરોધ ધરાવતા નાના ગૂંચળા દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકનું તાપમાન $\Delta T$ જેટલું વધે,તો કેપેસિટરની વચ્ચેનો સ્થિતિમાન તફાવત શોધો.

Difficult
View Solution

$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $5\,\mu C$ જેટલો ચાર્જ આપવામાં આવે છે. જો પ્લેટોને દૂર ખેંચીને કેપેસીટન્સ ઘટાડીને $2\,\mu F$ કરવામાં આવે,તો કેટલું કાર્ય કરવું પડશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરીની મદદથી ત્યાં સુધી ચાર્જ કરવામાં આવે છે જ્યાં સુધી પ્લેટો વચ્ચેનો સ્થિતિમાન તફાવત બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો ન થાય. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને બેટરી દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo