$l$ લંબાઈની બે દળ રહિત દોરીઓ વડે એક સામાન્ય બિંદુએથી બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ લટકાવવામાં આવ્યા છે. શરૂઆતમાં,પરસ્પર અપાકર્ષણને કારણે તેઓ $d$ $(d << l)$ અંતરે છે. બંને ગોળાઓમાંથી વિદ્યુતભાર અચળ દરે લીક થાય છે. પરિણામે,ગોળાઓ $v$ વેગ સાથે એકબીજાની નજીક આવે છે. તો તેમની વચ્ચેના અંતર $x$ ના વિધેય તરીકે વેગ $v$ શું હશે?

  • A
    $v \propto x^{1/2}$
  • B
    $v \propto x$
  • C
    $v \propto x^{-1/2}$
  • D
    $v \propto x^{-1}$

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં એક અવાહક આધાર $S$ પર રાખેલ $+Q$ વિદ્યુતભાર દર્શાવેલ છે,જે એક પોલા ગોળાકાર વાહક દ્વારા ઘેરાયેલ છે. $O$ એ ગોળાકાર વાહકનું કેન્દ્ર દર્શાવે છે અને $P$ એવું બિંદુ છે કે જેથી $OP = x$ અને $SP = r$ થાય. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર દસ વિદ્યુતભારોને ક્રમિક વિદ્યુતભારો વચ્ચે સમાન કોણીય અંતર રહે તે રીતે મૂકવામાં આવ્યા છે. એકાંતરે આવતા વિદ્યુતભારો $1, 3, 5, 7, 9$ પાસે $(+q)$ વિદ્યુતભાર છે, જ્યારે $2, 4, 6, 8, 10$ પાસે $(-q)$ વિદ્યુતભાર છે. વર્તુળના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન $V$ અને વિદ્યુતક્ષેત્ર $E$ અનુક્રમે કેટલા હશે? (અનંત અંતરે $V = 0$ લો).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ધારો કે $\vec E$ એ વિદ્યુતક્ષેત્ર છે અને $V$ એ કેન્દ્ર પરનું સ્થિતિમાન છે. જો $A$ અને $B$ પરના વિદ્યુતભારોને અનુક્રમે $D$ અને $C$ પરના વિદ્યુતભારો સાથે અદલાબદલી કરવામાં આવે,તો

બે બિંદુવત વિદ્યુતભારો $+q$ અને $-q$ ને $(X, Y)$ યામ પદ્ધતિમાં અનુક્રમે $(-d, 0)$ અને $(d, 0)$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. તો:

આપેલ આકૃતિ માટે બિંદુ $A$ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા ......... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo