$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે $(x = 0, y = a, z = 0)$,$(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ મૂકેલા છે. આ તંત્રની વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાનું મૂલ્ય અને દિશા શોધો.

  • A
    મૂલ્ય $\sqrt{2}qa$ અને દિશા $(0, 0, 0)$ અને $(a, a, 0)$ બિંદુઓને જોડતી રેખા પર
  • B
    મૂલ્ય $\sqrt{2}qa$ અને દિશા $(a, a, 0)$ અને $(0, 0, 0)$ બિંદુઓને જોડતી રેખા પર
  • C
    મૂલ્ય $qa$ અને દિશા $(0, 0, 0)$ અને $(a, a, 0)$ બિંદુઓને જોડતી રેખા પર
  • D
    મૂલ્ય $2qa$ અને દિશા $(0, 0, 0)$ અને $(a, a, 0)$ બિંદુઓને જોડતી રેખા પર

Explore More

Similar Questions

$2 \ cm$ લંબાઈનો એક વિદ્યુત ડાયપોલ $10^{5} \ N/C$ ના સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવ્યો છે. જો તે $8 \sqrt{3} \ Nm$ નું ટોર્ક અનુભવે,તો ડાયપોલ પરના વિદ્યુતભારનું મૂલ્ય શોધો. (આપેલ છે: $\sin 60^{\circ} = \frac{\sqrt{3}}{2}$)

$\vec{p}$ મોમેન્ટ ધરાવતા એક ઇલેક્ટ્રિક ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં રાખવામાં આવે છે. $\vec{p}$ અને $\vec{E}$ વચ્ચેનો ખૂણો $30^\circ$ છે. જ્યારે ખૂણો વધારીને $60^\circ$ કરવામાં આવે ત્યારે ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યની ગણતરી કરો.

વીજભારો $+q$ અને $-q$ વચ્ચેનું અંતર $2l$ છે અને $+2q$ અને $-2q$ વચ્ચેનું અંતર $4l$ છે. કેન્દ્ર $O$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $-\alpha \left[ \frac{ql}{r^2} \right] \times 10^9 \text{ V}$ છે,જ્યાં $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. ($\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9 \text{ Nm}^2\text{C}^{-2}$ નો ઉપયોગ કરો)

ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે બિંદુ $p$ પરનું વિદ્યુતક્ષેત્ર $E$ છે. વિષુવવૃત્તીય રેખા પરના બિંદુ $R$ પરનું વિદ્યુતક્ષેત્ર $\frac{E}{x}$ હશે. $x$ નું મૂલ્ય કેટલું છે?

$p$ અને $27 p$ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને $24 \,cm$ ના અંતરે એક રેખા પર વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. ડાયપોલની વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે,જેનું $p$ મોમેન્ટ ધરાવતા ડાયપોલથી અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo