કોપરની પટ્ટી અને જર્મેનિયમની પટ્ટીને ઓરડાના તાપમાનેથી $80 \ K$ સુધી ઠંડી પાડવામાં આવે છે. તો અવરોધ:

  • A
    દરેકનો ઘટશે.
  • B
    કોપરની પટ્ટીનો વધશે અને જર્મેનિયમનો ઘટશે.
  • C
    કોપરની પટ્ટીનો ઘટશે અને જર્મેનિયમનો વધશે.
  • D
    દરેકનો વધશે.

Explore More

Similar Questions

$GaAs$ (ગેલિયમ આર્સેનાઇડ) એ ....... છે.

ઉર્જા બેન્ડ ગેપ શેમાં મહત્તમ હોય છે?

શું કોપર (તાંબા) માં $n$-પ્રકારની અથવા $p$-પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવાનો કોઈ ફાયદો છે?

જર્મેનિયમ સ્ફટિક (સેમિકન્ડક્ટર) માં બંધન કેવા પ્રકારનું હોય છે?

જ્યારે અર્ધવાહકની વિદ્યુત વાહકતા તેના સહસંયોજક બંધો તૂટવાને કારણે હોય,ત્યારે તે અર્ધવાહકને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo