જો બેઝ વિદ્યુતપ્રવાહ $100 \mu A$ અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3 \ mA$ હોય,તો $\beta$,$\alpha$ અને $I_e$ ની કિંમત અનુક્રમે કેટલી થાય?

  • A
    $20, 0.88, 2.3 \ mA$
  • B
    $30, 0.80, 2.9 \ mA$
  • C
    $30, 0.97, 3.1 \ mA$
  • D
    $25, 0.50, 3.3 \ mA$

Explore More

Similar Questions

એમ્પ્લિફાયર પરિપથમાં લોડ અવરોધ $R_L$ નું મૂલ્ય $2 \text{ k}\Omega$ છે. ટ્રાન્ઝિસ્ટરના બેઝ પ્રવાહમાં $10 \text{ }\mu\text{A}$ નો ફેરફાર થવાથી કલેક્ટર પ્રવાહમાં $1 \text{ mA}$ જેટલો ફેરફાર થાય છે. ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર-એમિટર વચ્ચેના વોલ્ટેજ $(V_{CE})$ માં થતો ફેરફાર ....... $V$ છે.

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $95 \%$ કલેક્ટર સુધી પહોંચે છે. જો બેઝ કરંટ $2 \text{ mA}$ હોય, તો કલેક્ટર કરંટ કેટલો હશે ($\text{ mA}$ માં)?

એક કોમન એમિટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન $50$,ઇનપુટ ઇમ્પિડન્સ $100\; \Omega$ અને આઉટપુટ ઇમ્પિડન્સ $200\; \Omega$ છે. એમ્પ્લીફાયરનો પાવર ગેઈન કેટલો હશે?

કોમન એમિટર કોન્ફિગ્યુરેશન માટે,જો $\alpha$ અને $\beta$ તેમના સામાન્ય અર્થ ધરાવતા હોય,તો $\alpha$ અને $\beta$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે?

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં,$10^{-8} \ s$ માં $200$ ઇલેક્ટ્રોન એમિટરમાં પ્રવેશે છે. જો $1 \%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય છે,તો એમિટરમાં પ્રવેશતો પ્રવાહ અને પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર અનુક્રમે કેટલા હશે? $\left[e=1.6 \times 10^{-19} \ C\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo