ટ્રાન્ઝીસ્ટરનો સૌથી પાતળો ભાગ . . . . . . છે.

  • A
    એમીટર
  • B
    બેઝ
  • C
    કલેક્ટર
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$CE$ પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને અચળ $V_C = 1.5 \ V$ પર રાખવામાં આવેલ છે. જ્યારે બેઝ પ્રવાહ $100 \ \mu A$ થી બદલાઈને $150 \ \mu A$ થાય છે,ત્યારે કલેક્ટર પ્રવાહ $5 \ mA$ થી બદલાઈને $10 \ mA$ થાય છે. આ ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેઇન $\beta$ શોધો.

Difficult
View Solution

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહ $20 \, mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90 \%$ કલેક્ટર સુધી પહોંચતા હોય,તો ઉત્સર્જક પ્રવાહ અને બેઝ પ્રવાહની ગણતરી કરો.

Difficult
View Solution

કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta = 50$ અને ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ છે. જો $AC$ ઇનપુટ વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01 \ V$ હોય,તો $AC$ કલેક્ટર પ્રવાહનું મહત્તમ મૂલ્ય ....... હશે.

Difficult
View Solution

ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર (પ્રવાહ એમ્પ્લિફિકેશન ગુણાંક) $50$ છે. $CE$ એમ્પ્લિફાયર પરિપથમાં કલેક્ટર અવરોધ $5 \, k\Omega$ અને ઇનપુટ અવરોધ $1 \, k\Omega$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $0.01 \, V$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ ........ $V$ છે.

એક ટ્રાન્ઝિસ્ટર જેનો $\beta$ $80$ છે, તેમાં બેઝ કરંટમાં $250 \mu A$ નો ફેરફાર થાય છે, તો કલેક્ટર કરંટમાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo