કાર્બન,સિલિકોન અને જર્મેનિયમમાં દરેકના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા $4$ છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Si$ અને $Ge$ માં વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધપાત્ર હોય છે,જ્યારે $C$ માં તે ખૂબ ઓછી હોય છે.
  • B
    $C$ માં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધપાત્ર હોય છે,જ્યારે $Si$ અને $Ge$ માં તે ખૂબ ઓછી હોય છે.
  • C
    ત્રણેય પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ ઓછી હોય છે.
  • D
    ત્રણેય પદાર્થોમાં વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરતી હોય છે.

Explore More

Similar Questions

$Ge$ માં ફોરબિડન એનર્જી ગેપ $0.72\,eV$ છે. આપેલ છે કે $hc = 12400\,eV\cdot\mathring{A}$. ઇલેક્ટ્રોન-હોલ પેર ઉત્પન્ન કરવા માટે જરૂરી વિકિરણની મહત્તમ તરંગલંબાઇ ..........$\mathring{A}$ છે.

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તો તેમનો અવરોધ :-

કયો આલેખ અર્ધવાહકની અવરોધકતા $(\varrho)$ ની તાપમાન $(T)$ પરની નિર્ભરતાને યોગ્ય રીતે દર્શાવે છે?

ઘન પદાર્થના બૅન્ડ ડાયાગ્રામ કયા સિદ્ધાંતના આધારે અલગ અલગ પ્રકારના હોય છે?

નીચેનામાંથી કયા પદાર્થ માટે એનર્જી ગેપ $(E_g)$ $3 \ eV$ કરતા વધારે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo