વિધાન-$1$: શુદ્ધ અર્ધવાહકનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે.
વિધાન-$2$: તાપમાન વધારતા કન્ડક્શન બેન્ડમાં વધારે ચાર્જ કેરિયર્સ મુક્ત થાય છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે. વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • D
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો બેન્ડગેપ $5.0 \ eV$ હોય, તો તે પદાર્થ છે

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અર્ધવાહકની અવરોધકતા $(\rho)$ તાપમાન સાથે બદલાય છે. નીચેનામાંથી કયો આલેખ સાચું વર્તન દર્શાવે છે?

કયો આલેખ અર્ધવાહકની અવરોધકતા $(\varrho)$ ની તાપમાન $(T)$ પરની નિર્ભરતાને યોગ્ય રીતે દર્શાવે છે?

સિલિકોનનો એનર્જી ગેપ $1.1 \, eV$ છે. કેટલી તરંગલંબાઈએ સિલિકોન ફોટોનનું શોષણ કરવાનું બંધ કરશે? ($\mathring A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo