જો $A + \bar B$ નું આઉટપુટ $Y = 0$ હોય,તો ઇનપુટ ....... છે.

  • A
    $A = 1, B = 1$
  • B
    $A = 1, B = 0$
  • C
    $A = 0, B = 1$
  • D
    $A = 0, B = 0$

Explore More

Similar Questions

$NAND$ ગેટનું સંયોજન આકૃતિ $(I)$ અને $(II)$ માં દર્શાવેલ છે. આપેલા ઇનપુટ્સ માટે,બંને સંયોજનોમાં આઉટપુટ અનુક્રમે શું હશે?

આપેલ ડિજિટલ સર્કિટમાં,જો ઇનપુટ્સ $A=1, B=1$ અને $C=1$ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

તે લોજિક ગેટને ઓળખો કે જેના માટે જ્યારે કોઈપણ ઇનપુટ $1$ હોય ત્યારે આઉટપુટ $0$ મળે છે.

ગેટ્સનું નીચેનું કન્ફિગ્યુરેશન કોના સમકક્ષ છે $:-$

આપેલ ગોઠવણ કયા લોજીક ગેટને દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo