કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઈન $\beta$ નું મૂલ્ય $49$ છે. જો બેઝ પ્રવાહમાં $5.0 \ \mu A$ જેટલો ફેરફાર થાય,તો કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહમાં કેટલો ફેરફાર થશે?

  • A
    $245 \ \mu A, 250 \ \mu A$
  • B
    $240 \ \mu A, 235 \ \mu A$
  • C
    $260 \ \mu A, 255 \ \mu A$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

એક $npn$ ટ્રાન્ઝિસ્ટરને આપેલ એમ્પ્લીફાયરમાં કોમન એમિટર કોન્ફિગરેશનમાં જોડવામાં આવેલ છે. કલેક્ટર સર્કિટમાં $800 \,\,\Omega$ નો લોડ અવરોધ જોડાયેલ છે અને તેની આસપાસનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \,\, V$ છે. જો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $0.96$ હોય અને સર્કિટનો ઇનપુટ અવરોધ $192 \,\,\Omega$ હોય,તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલો હશે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં,જ્યારે એમિટર પ્રવાહ $9.85 \,mA$ જેટલો બદલાય છે,ત્યારે કલેક્ટર પ્રવાહ $9.5 \,mA$ જેટલો બદલાય છે. તો બેઝ પ્રવાહ કેટલો હશે ($\,mA$ માં)?

ટ્રાન્ઝિસ્ટર માટે,કોમન એમિટર ગોઠવણીમાં,અલ્ટરનેટિંગ કરંટ ગેઇન $\beta$ નીચે મુજબ આપવામાં આવે છે:

કોમન એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલા ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે દોરવામાં આવેલા ગ્રાફ મુજબ, જે વિસ્તારમાં ટ્રાન્ઝિસ્ટર સ્વીચ તરીકે કાર્ય કરે છે તે છે

ટ્રાન્ઝિસ્ટર માટે $\alpha$ (કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર) અને $\beta$ (કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર) વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo