$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{10}$ ઈલેક્ટ્રોન $10^{-6} \ s$ માં એમીટરમાં દાખલ થાય છે અને $2\%$ ઈલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે પુનઃસંયોજન પામે છે. તો પ્રવાહ ગેઈન $\alpha$ અને $\beta$ અનુક્રમે કેટલા થશે?

  • A
    $1.2, 45$
  • B
    $2.1, 38$
  • C
    $0.98, 49$
  • D
    $3.1, 32$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર માટે $\alpha$ (કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર) અને $\beta$ (કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર) વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન $\beta$ $50$ છે. કોમન એમિટર મોડમાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ $1\,k\Omega$ છે. $0.01\,V$ ના ઇનપુટ પીક વોલ્ટેજ માટે કલેક્ટર પ્રવાહનું પીક મૂલ્ય ...... $\mu A$ છે.

Difficult
View Solution

ટ્રાન્ઝિસ્ટરમાં,કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં,પાવર ગેઈન અને વોલ્ટેજ ગેઈનનો ગુણોત્તર કેટલો થાય?

એક $NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં,$10^{8}$ ઇલેક્ટ્રોન $10^{-8} \ s$ માં એમિટરમાં પ્રવેશે છે. જો $1\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય છે,તો કલેક્ટરમાં પ્રવેશતા પ્રવાહનો અંશ અને પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

$P-N-P$ ટ્રાન્ઝિસ્ટરમાં,ઍમિટરમાં ....... મેજોરિટી કેરિયર્સ તરીકે હોય છે અને બેઝમાં ....... મેજોરિટી કેરિયર્સ તરીકે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo