બે કે તેથી વધુ ઍમ્પ્લિફાયરના શ્રેણી જોડાણમાં પરિણામી વૉલ્ટેજ ગેઇન ....... હોય છે.

  • A
    દરેક ઍમ્પ્લિફાયરના વૉલ્ટેજ ગેઇનના સરવાળા બરાબર
  • B
    દરેક ઍમ્પ્લિફાયરના વૉલ્ટેજ ગેઇનના ગુણાકાર બરાબર
  • C
    છેલ્લા ઍમ્પ્લિફાયરના વૉલ્ટેજ ગેઇનના વર્ગ બરાબર
  • D
    પહેલા ઍમ્પ્લિફાયરના વૉલ્ટેજ ગેઇનના વર્ગ બરાબર

Explore More

Similar Questions

$LED$ ની $I-V$ લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

થર્મોઈલેક્ટ્રિક રેફ્રિજરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા પરિપથમાં ડાયોડ રિવર્સ બાયસમાં છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આદર્શ ડાયોડનો અવરોધ શૂન્ય હોય છે.
વિધાન $(B)$: હાફ-વેવ રેક્ટિફાયરમાં,લોડ કરંટ ઇનપુટ સિગ્નલના દરેક અડધા ચક્ર માટે જ વહે છે.
વિધાન $(C)$: બ્રેકડાઉન વિસ્તારમાં,ઝેનર ડાયોડ અચળ વોલ્ટેજ સ્ત્રોત તરીકે વર્તે છે.

નીચેનામાંથી કયું $p-n$ જંકશન ઉપકરણ રિવર્સ બાયસમાં વપરાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo