એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 \ k\Omega$ નો લોડ આપે છે. ડાયોડને $220 \ V_{rms}$ નો $a.c.$ વોલ્ટેજ આપવામાં આવે છે. જો ડાયોડનો અવરોધ અવગણવામાં આવે,તો સરેરાશ $d.c.$ વોલ્ટેજ અને સરેરાશ $d.c.$ વિદ્યુતપ્રવાહ અનુક્રમે કેટલા થાય?

  • A
    $190 \ V, 190 \ mA$
  • B
    $185 \ V, 195 \ mA$
  • C
    $198 \ V, 198 \ mA$
  • D
    $175 \ V, 180 \ mA$

Explore More

Similar Questions

$60 \,Hz$ આવૃત્તિ ધરાવતો ઇનપુટ $a.c.$ વોલ્ટેજ હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરને આપવામાં આવે છે. હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરના કિસ્સામાં આઉટપુટ આવૃત્તિ અનુક્રમે કેટલી હશે?

એક હાફ-વેવ રેક્ટિફાયર $1 \ k\Omega$ નો લોડ અવરોધ ધરાવે છે. ઇનપુટ વોલ્ટેજ $220 \ V$ છે. ડાયોડના અવરોધને અવગણતા,રિપલ વોલ્ટેજ $(rms)$ નું મૂલ્ય .... $V$ છે.

નીચેનામાંથી કયો પરિપથ પૂર્ણ તરંગ રૅક્ટિફાયર દર્શાવે છે?

આપેલ $AC$ સિગ્નલની આવૃત્તિ $N \ Hz$ છે. જ્યારે તેને હાફ-વેવ રેક્ટિફાયર સાથે જોડવામાં આવે છે,ત્યારે $1 \ s$ માં રેક્ટિફાયર દ્વારા આપવામાં આવતા આઉટપુટ પલ્સની સંખ્યા કેટલી હશે?

પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથમાં ઇનપુટ આવૃત્તિ $50 \, Hz$ છે. રિપલની મૂળભૂત આવૃત્તિ ....... $Hz$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo