એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા-ઘનતા અનુક્રમે $8 \times 10^{18} \ m^{-3}$ અને $5 \times 10^{18} \ m^{-3}$ છે. જો ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી અનુક્રમે $2.3 \ m^2/V \cdot s$ અને $0.01 \ m^2/V \cdot s$ હોય,તો આ અર્ધવાહક ...... હશે.

  • A
    $N$-પ્રકારનો અને તેની અવરોધકતા $0.34 \ \Omega \cdot m$ છે
  • B
    $P$-પ્રકારનો અને તેની અવરોધકતા $0.034 \ \Omega \cdot m$ છે
  • C
    $N$-પ્રકારનો અને તેની અવરોધકતા $0.034 \ \Omega \cdot m$ છે
  • D
    $P$-પ્રકારનો અને તેની અવરોધકતા $3.4 \ \Omega \cdot m$ છે

Explore More

Similar Questions

જ્યારે અર્ધવાહકની વાહકતા માત્ર સહસંયોજક બંધ તૂટવાને કારણે હોય, ત્યારે તે અર્ધવાહકને શું કહેવામાં આવે છે?

$p$-ટાઈપ સેમિકન્ડક્ટર અને $n$-ટાઈપ સેમિકન્ડક્ટર વચ્ચેનો તફાવત દર્શાવતા ચાર મુદ્દાઓ લખો.

જ્યારે અર્ધવાહકમાં થોડી માત્રામાં અશુદ્ધિના પરમાણુઓ ઉમેરવામાં આવે છે,ત્યારે સામાન્ય રીતે તેની અવરોધકતા

જર્મેનિયમ $(Ge)$ માં એલ્યુમિનિયમ $(Al)$ ની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. જો સ્વીકારનાર અણુઓનું સંકેન્દ્રણ $N_A \cong 10^{21} \text{ atoms/m}^3$ હોય અને આંતરિક વાહક સંકેન્દ્રણ $n_i = 10^{19} \text{ m}^{-3}$ હોય,તો ઈલેક્ટ્રોનનું સંકેન્દ્રણ કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo