જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી કાચ $(\mu = 1.5)$ પર આપાત થાય ત્યારે:

  • A
    પરાવર્તિત કિરણ $100\%$ ધ્રુવીભૂત હોય છે.
  • B
    પરાવર્તિત અને વક્રીભૂત કિરણો આંશિક રીતે ધ્રુવીભૂત હોય છે.
  • C
    તેનું કારણ એ છે કે લગભગ બધો જ પ્રકાશ પરાવર્તિત થાય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

એક પારદર્શક માધ્યમ માટે પોલરાઇઝિંગ ખૂણો $\theta$ છે અને તે માધ્યમમાં પ્રકાશની ઝડપ $v$ છે. તો $\theta$ અને $v$ વચ્ચેનો સંબંધ શું છે? (જ્યાં $c=$ હવામાં પ્રકાશનો વેગ)

જો હવા-કાચના આંતરપૃષ્ઠ માટે પોલરાઇઝિંગ કોણ $56.3^o$ હોય,તો કાચમાં વક્રીભવન કોણ કેટલો હશે ($^o$ માં)?

હવા થી કાચમાં પ્રકાશના સંક્રમણ માટે બ્રુસ્ટર ખૂણો કેટલો છે? (કાચનો વક્રીભવનાંક $= 1.5$)

પરાવર્તન દ્વારા પ્રકાશનું ધ્રુવીભવન સમજાવો,બ્રુસ્ટરનો નિયમ જણાવો અને તેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટની સપાટી પર બ્રુસ્ટરના ખૂણા $\Phi$ જેટલા આપાતકોણે આપાત થાય છે. જો $\mu$ એ હવાના સાપેક્ષ કાચનો વક્રીભવનાંક દર્શાવતું હોય, તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo