ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા આપાતકોણ $i$ માટે આ ન્યૂનત્તમ વિચલન જોવા મળશે?

  • A
    $60^\circ$
  • B
    $30^\circ$
  • C
    $45^\circ$
  • D
    $\sin^{-1}(2/3)$

Explore More

Similar Questions

એક કિરણ પ્રિઝમ $ABC$ $(AB = BC)$ પર પડે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુસાફરી કરે છે. પ્રિઝમના દ્રવ્યનો લઘુત્તમ વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ $\frac{4}{\pi}$ ડિગ્રીના પ્રિઝમ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $60 \ cm$ છે. કિરણપુંજના અભિસરણ બિંદુના યામ શોધો:

ફ્લિન્ટ અને ક્રાઉન ગ્લાસ પ્રિઝમના ખૂણાઓ અનુક્રમે $A'$ અને $A$ છે. તેમને વિચલન વગરના વિભાજન (dispersion without deviation) માટે વાપરવાના હોય,તો તેમના ખૂણાઓનો ગુણોત્તર $A'/A$ કેટલો થશે?

એક પ્રિઝમ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. પ્રિઝમનો ખૂણો $A$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના ખૂણા જેટલો હોય,તો $A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

કાચના પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ને વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન કરવા માટે જોડવામાં આવે છે. પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ના ખૂણા અનુક્રમે $4^{\circ}$ અને $3^{\circ}$ પસંદ કરવામાં આવ્યા છે. જો પ્રિઝમ $P_{1}$ નો વક્રીભવનાંક $1.54$ હોય, તો $P_{2}$ નો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo