$40\,W$ ના બે બલ્બને સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજન દ્વારા વપરાતો કુલ પાવર ............. $W$ હશે.

  • A
    $20$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $100$

Explore More

Similar Questions

એક ($100\, W$,$200\, V$) નો બલ્બ $160\, V$ ના પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. તો વપરાતો પાવર ............. $W$ હશે.

આપેલ તાપમાને વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા . . . . . . ના સમપ્રમાણમાં હોય છે.

એક ઇલેક્ટ્રિક હીટર પર $220\, V$ અને $1100\, W$ અંકિત કરેલા છે. જો તેનો $4\, \text{કલાક}$ માટે ઉપયોગ કરવામાં આવે, તો વપરાયેલી ઉર્જા $kWh$ માં કેટલી હશે?

એક લેમ્પ $240 \ V, 60 \ W$ પર રેટ કરેલ છે. જ્યારે તે ઉપયોગમાં હોય ત્યારે લેમ્પના ફિલામેન્ટનો અવરોધ તેના ઠંડા ફિલામેન્ટ કરતા $20$ ગણો હોય છે. જ્યારે લેમ્પ ઉપયોગમાં ન હોય ત્યારે તેનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

જ્યારે એક કોઈલના છેડાઓ પર $20 \, V$ લગાડવામાં આવે છે,ત્યારે તે $800 \, cal/sec$ જેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે. કોઈલનો અવરોધ .............. $\Omega$ છે $(1 \, cal = 4.2 \, J)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo